Home About Committee Members Affiliations Events Job Seeker Join VCITE Contact

સ્નેહ મિલન

સ્નેહ મિલન

 

નમસ્તે સભ્યો,

 

બધાને સાલ મુબારક! આશા છે કે આપ સૌની દિવાળી ખુબ સારી ગઈ હશે.

 

દિવાળીની રજાઓ બાદ આપણી પ્રથમ ઇવેન્ટ “સ્નેહ મિલન” તેમજ TechExpo Retreat Road Show તરીકે રાખી છે, જ્યાં તમામ IT કંપનીઓના ઓનર્સ સાથે મળીને એક સુંદર સાંજ વિતાવવાની છે.

 

આ ઇવેન્ટ સંપૂર્ણપણે ફ્રી છે —એટલે જલદીથી રજીસ્ટ્રેશન કરાવો!

 

https://ritaindia.org/Event/upcomingEvent

 

📅 તારીખ: 31-10-2025
⏰ સમય: સાંજે 6:30 પછી
📍 હેતુ: નેટવર્કિંગ, મિત્રતા અને ડિનર સાથે એક આનંદદાયક સાંજ

 

ચાલો, સૌ સાથે મળી એક સરસ સાંજ માણીએ! 🌟

 

કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરો:

📞 ફોન: +91 635 635 0081
📧 ઈમેલ: secretary@ritaindia.org

 

Event Information

Date October 31, 2025
Time 06:30 PM onwards
Venue Hotel Platinum,Jubilee chowck,Rajkot
WhatsApp Chat